બંધારણના અનુચ્છેદો(Articles of Indian Constitution) (બંધારણ વાંચવા માટેના ઉત્તમ પુસ્તક ડો. શેહજાદ કાજી નું 'ભારતનું બંધારણ અને રાજનીતિ અને યુવા ઉપનિષદનું અજય પટેલ નું 'ભારતીય બંધારણ અને રાજ વ્યવસ્થા છે જે તમે અહી ઉપર ક્લિક કરી એમેજોન પરથી મંગાવી શકો છો) ભાગ – 1 સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર * અનુચ્છેદ 1 :- સંઘનું નામ અને તેનું રાજ્યક્ષેત્ર * અનુચ્છેદ 2 :- નવા રાજ્યો દાખલ કરવામાં અને તેમની સ્થાપના કરવા બાબત * અનુચ્છેદ 3 :- ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિ ઓની નાગરિકતા ભાગ – 2 નાગરિકતા * અનુચ્છેદ 5 :- બંધારણના અંતે નાગરિકતા * અનુચ્છેદ 6 :- પાકિસ્તાન માંથી ભારતમાં આવેલા વ્યક્તિઓના નાગરિક્તાના અધિકાર * અનુચ્છેદ 7 :- ભારત માંથી પાકિસ્તાનમાં ગયેલા વ્યક્તિઓના નાગરિક્તાના અધિકાર * અનુચ્છેદ 8 :- ભારતની બહાર વસતા અમુક ભારતિય મુળના વ્યક્તિઓના નાગરિક્તાના અધિકાર * અનુચ્છેદ 9 ...
બંધારણનો ઇતિહાસ(History of Constitution) (બંધારણ વાંચવા માટેના ઉત્તમ પુસ્તક ડો. શેહજાદ કાજી નું 'ભારતનું બંધારણ અને રાજનીતિ અને યુવા ઉપનિષદનું અજય પટેલ નું 'ભારતીય બંધારણ અને રાજ વ્યવસ્થા છે જે તમે અહી ઉપર ક્લિક કરી એમેજોન પરથી મંગાવી શકો છો) રેગ્યુલેટિંગ એક્ટ 1773 - અંગ્રેજો દ્વારા પસાર કરાયેલ પેહલો એક્ટ - ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા સંસદીય નિયંત્રણની શરૂઆત - 1774 માં બંગાળમાં એક સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના કરાઈ જેમાં 1 મુખ્ય ન્યાયાધીશ અને 3 અન્ય ન્યાયાધીશની નિમણુંક કરી(પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સર એલિસા ઈમ્પૅ બન્યા) - બંગાળના ગવર્નરને અંગ્રેજો નીચેના તમામ ક્ષેત્રોના ગવર્નર તરીકે નિયુક્ત કરાયો (આવી રીતે સમગ્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ વોર્ન હેસ્ટીંગ બન્યો - ...
ભારતીય બંધારણ માં કુલ ૧૨ અનુસુચીઓ અસ્તિત્વમાં છે. જેમાં રાષ્ટ્રની હદ, રાજ્યના નામ, શપથ, રાજ્યનો વિસ્તાર, પગાર, ભાષાઓ, જાતિઓ, ધર્મ, વગેરે અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ અનુસૂચિની માહિતી નીચે પ્રમાણે છે. અનુસૂચી – ૧ ૧. રાજ્યોના નામ અને તેમની પ્રાદેશિક હદ. ૨. કેન્દ્રશાસિત પ્રદેશોના નામ અને તેમની હદ. અનુસૂચી – ૨ પગાર, ભથ્થાં, વિશેષાધિકારો અને તેને સંબંધિત જોગવાઈઓ: (નીચેના હોદ્દેદારોનો સમાવેશ થાય છે.) 1. ભારતના રાષ્ટ્રપતિ 2. રાજ્યોના રાજ્યપાલો ૩. લોકસભાના અધ્યક્ષ અને ડેપ્યુટી સ્પીકર ૪. રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપ-અધ્યક્ષ ૫. રાજ્યોમાં વિધાનસભાના અધ્યક્ષ અને ડેપ્યુટી સ્પીકર ૬. રાજ્યોમાં વિધાન પરિષદના અધ્યક્ષ અને નાયબ અધ્યક્ષ ૭. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ૮. ઉચ્ચ અદાલતોના ન્યાયાધીશ ૯. ભારતના નિયંત્રક અને ઓડિટર-જનરલ અનુસૂચી – ૩ શપથ અથવા પ્રતિજ્ઞાઓ (આ અનુસૂચિમાં નીચેના હોદ્દેદારોને શપથ લેવાના હોય છે ) ૧. કેન્દ્રીય મંત્રીઓ ૨. સંસદની ચૂંટણી માટેના ઉમેદવારો ૩. સંસદ સભ્યો ૪. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ૫. ભારતના નિયં...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો