સામાજીક વિજ્ઞાનના મહત્વના પ્રશ્નો( Social Science IMP Questions )
1.શાની કલ્પના આઝાદીની લડત દરમિયાન કરવામાં આવી હતી ? જવાબ: તિરંગાની 2.આમાંથી કયો હિંદુનો તહેવાર નથી ? જવાબ: નાતાલ 3.આમાંથી કયો મુસલમાનનો તહેવાર નથી ? જવાબ: ઓણમ 4.આપણું રાષ્ટ્રગાન કયું છે ? જવાબ: જન ગણ મન... 5.આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ? જવાબ: વાઘ 6.આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે ? જવાબ: મોર 7.આપણું રાષ્ટ્રીય ગીત કયું છે ? જવાબ: વંદે માતરમ્ 8.આપણો રાષ્ટ્રધ્વજ કયો છે ? જવાબ: તિરંગો 9.આમાંથી કયો પારસીનો તહેવાર છે ? જવાબ: નવરોજ 10.આપણું રાષ્ટ્રીય કેલેન્ડર કયું છે ? જવાબ: શક સંવત 11.ગુજરાતના લોકોનું નૃત્ય કયું છે ? જવાબ: ગરબો 12.મહારાષ્ટ્રના લોકોનું નૃત્ય કયું છે ? જવાબ: કોળી-નૃત્ય 13.રાજસ્થાનના લોકોનું નૃત્ય કયું છે ? જવાબ: ઘૂમર 14.પંજાબના લોકોનું નૃત્ય કયું છે ? જવાબ: ભાંગડા 15.ગુજરાતનો પ્રખ્યાત તહેવાર કયો છે ? જવાબ: નવરાત્રિ 16.મહારાષ્ટ્રનો પ્રખ્યાત તહેવાર કયો છે ? જવાબ: ગણેશ ચતુર્થી 17.રાજસ્થાનનો પ્રખ્યાત તહેવાર કયો છે ? જવાબ: હોળી 18.પંજાબનો પ્રખ્યાત તહેવાર કયો છે ? જવાબ: બૈશાખી 19.પશ્ચિમ બંગાળનો પ્રખ્યાત તહેવાર કયો છે ? જવાબ: દુર્ગાપૂજા 20.આપણી રાષ્ટ્રીય મુદ્રા કઈ છે ? જવાબ: સ...
