પોસ્ટ્સ

bharat nu bandharan gujarati ma) લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

બંધારણનો ઇતિહાસ

                      બંધારણનો ઇતિહાસ(History of Constitution) (બંધારણ વાંચવા માટેના ઉત્તમ પુસ્તક   ડો. શેહજાદ કાજી નું 'ભારતનું બંધારણ અને રાજનીતિ  અને  યુવા ઉપનિષદનું અજય પટેલ નું 'ભારતીય બંધારણ અને રાજ વ્યવસ્થા  છે જે તમે અહી ઉપર ક્લિક કરી એમેજોન પરથી મંગાવી શકો છો) રેગ્યુલેટિંગ એક્ટ    1773 -   અંગ્રેજો દ્વારા પસાર કરાયેલ પેહલો એક્ટ   -   ઇસ્ટ ઇન્ડિયા કંપની   દ્વારા   સંસદીય નિયંત્રણની શરૂઆત -  1774 માં   બંગાળમાં એક સર્વોચ્ચ    ન્યાયાલયની સ્થાપના કરાઈ જેમાં  1  મુખ્ય   ન્યાયાધીશ અને  3  અન્ય   ન્યાયાધીશની નિમણુંક   કરી(પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સર   એલિસા ઈમ્પૅ બન્યા) -   બંગાળના ગવર્નરને અંગ્રેજો નીચેના તમામ ક્ષેત્રોના ગવર્નર   તરીકે નિયુક્ત કરાયો   (આવી રીતે સમગ્ર ભારતનો   પ્રથમ   ગવર્નર જનરલ   વોર્ન   હેસ્ટીંગ   બન્યો    -  ...