બંધારણના અનુચ્છેદો(Articles of Indian Constitution)
બંધારણના અનુચ્છેદો(Articles of Indian Constitution)
ભાગ – 1
સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર
* અનુચ્છેદ 1 :- સંઘનું નામ અને તેનું રાજ્યક્ષેત્ર
* અનુચ્છેદ 2 :- નવા
રાજ્યો દાખલ કરવામાં અને તેમની સ્થાપના કરવા બાબત
* અનુચ્છેદ 3 :- ભારતમાં
સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિ ઓની નાગરિકતા
ભાગ – 2
નાગરિકતા
* અનુચ્છેદ 5 :- બંધારણના અંતે નાગરિકતા
* અનુચ્છેદ 6 :-
પાકિસ્તાન માંથી ભારતમાં આવેલા વ્યક્તિઓના નાગરિક્તાના અધિકાર
* અનુચ્છેદ 7 :- ભારત માંથી પાકિસ્તાનમાં ગયેલા વ્યક્તિઓના નાગરિક્તાના અધિકાર
* અનુચ્છેદ 8 :- ભારતની બહાર વસતા અમુક ભારતિય મુળના વ્યક્તિઓના
નાગરિક્તાના અધિકાર
* અનુચ્છેદ 9 :- પોતાની મરજીથી વિદેશી રાજ્યની નાગરિક્તા સ્વીકારનારને નાગરિક નહિ
ગણવા બાબત
ભાગ – 3
મુળભૂત અધિકારો
* અનુચ્છેદ 12 :- રાજ્યની વ્યાખ્યા
* સમાનતાનો અધિકાર *
* અનુચ્છેદ 14 :- કાયદા
સમક્ષ સમાનતા
* અનુચ્છેદ 15 :- ધર્મ, જાતિ , લિંગ , જન્મસ્થાન વગેરેના ભેદભાવ
નો નિષેધ
* અનુચ્છેદ 16 :- જાહેર
નોકરી ની બાબતો માં તકની સમાનતા
* અનુચ્છેદ 17 :- અસ્પૃષ્યતા
નાબુદી
* અનુચ્છેદ 18 :- ખિતાબોની
નાબુદી
* સ્વાતંત્ર્યનો અધિકાર *
* અનુચ્છેદ 19 :- વાણી
સ્વાતંત્ર્ય વગેરે સંબધિત કેટલાક અધિકારો.
* અનુચ્છેદ 20 :- ગુનાં
માટે દોષિત ઠરાવવા અંગે રક્ષણ
* અનુચ્છેદ 21 :- જીવન અને
શરીર રક્ષણનો અધિકાર
* અનુચ્છેદ 21(ક) :- 6 થી 14 વર્ષના બાળકો ને મફત અને ફરજિયાત શિક્ષણ નો અધિકાર(86મો
બંધારણીય સુધારો, 2002)
* અનુચ્છેદ 22 :- ધરપકડ
સામે રક્ષણ અને આગોતરા જામીન
* શોષણ સામેનો અધિકાર *
* અનુચ્છેદ 23 :- મનુષ્ય વેપાર અને બળજબરીથી
કરાવાતી મજુરી ઉપરનો પ્રતિબંધ.
* અનુચ્છેદ 24 :- કારખાના વગેરેમાં બાળકોને
નોકરીએ રાખવાનો પ્રતિબંધ.
* ધર્મ સ્વાતંત્ર્યનો અધિકાર *
* અનુચ્છેદ 25 :- કોઇ પણ ધર્મ પાળવાની, પ્રચાર કરવાની સ્વતંત્રતા
* અનુચ્છેદ 26 :- ધાર્મિક બાબતોનો વહિવટ
કરવાનું સ્વાતંત્ર્ય.
* અનુચ્છેદ 27 :- કોઇ ખાસ ધર્મની અભિવ્રુધ્ધિ
માટે ભરવાના કર અંગે સ્વતંત્રતા.
* અનુચ્છેદ 28 :- અમુક શિક્ષણ સંસ્થાઓમાં
ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગે સ્વતંત્રતા.
* સાંસ્ક્રૂતિક અને શેક્ષણિક અધિકાર *
* અનુચ્છેદ 29 :- લઘુમતિઓના હિતોનું રક્ષણ
* અનુચ્છેદ 30 :- શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો
અને તેમનો વહીવટ કરવાનો લઘુમતીઓનો અધિકારો
* અનુચ્છેદ 31 :- 44માં બંધારણીય સુધારા, 1978 દ્રારા રદ
* અમુક કાયદા અંગે અપવાદ *
* અનુચ્છેદ 31(A) :- એસ્ટેટ વગેરેનું સમ્પાદન કરવાની જોગવાઇ કરતા કાયદા અંગે અપવાદ.
* અનુચ્છેદ 31(B) :- અમુક
અધિનિયમો અને વિનિયમો કાયદેસર ઠરાવવા બાબત(અનુસુચિ 9 મુજબ)
* અનુચ્છેદ 31 (C):- અમુક માર્ગદર્શક સિધ્ધાંતોનો
અમલ કરતા કાયદા અંગે અપવાદ
* અનુચ્છેદ 31 (D):- 43માં બંધારણીય સુધારા,1977 દ્વારા રદ.
* બંધારણીય ઇલાજોનો અધિકાર *
અનુચ્છેદ
32 :- મુળભુત અધિકારોનો અમલ કરાવવા માટેના ઉપાયો.
અનુચ્છેદ
34 :- કોઇ વિસ્તારમાં લશ્કરી કાયદો અમલમાં હોય તે દરમ્યાન આ ભાગથી અપાયેલ
મુળભુત અધિકારો ઉપર નિયંત્રણ.
-
10
ડીસેમ્બર ‘’માનવ અધિકાર દિન’’ તરિકે ઉજવાઇ છે
ભાગ – 4
રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો
અનુચ્છેદ
36 :- રાજ્યની વ્યાખ્યા
અનુચ્છેદ
37 :- ન્યાયાલય દ્વારા સિધ્ધાંતો લાગુ ન પાડી શકાય
અનુચ્છેદ
38 :- લોક કલ્યાણની વૃદ્ધિ માટે રાજ્ય યોગ્ય સામાજીક વ્યવસ્થાનું સર્જન
કરશે.
અનુચ્છેદ
39 :- રાજ્યે અનુસરવાના નીતિના અમુક સિધ્ધાંતો.
અનુચ્છેદ
39(A) :- સમાન ન્યાય અને મફત કાનુની સહાય.
અનુચ્છેદ
40 :- ગ્રામ પંચાયતોની રચના.
અનુચ્છેદ
41 :- કામ, શિક્ષણ અને અમુક પ્રસંગે જાહેર સહાય મેળવવાનો અધિકાર(Right to work)
અનુચ્છેદ
42 :- પ્રસૂતિ-સહાયતા માટે જોગવાઇ.
અનુચ્છેદ
43 :- કામદારો માટે નિર્વાહ અને પગાર.
અનુચ્છેદ
43(A) :- ઉદ્ધોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી.
અનુચ્છેદ
43(B) :- સહકારી સમિતિઓની રચના માટે રાજ્ય પ્રોત્સાહન આપશે.
અનુચ્છેદ
44 :- નાગરિકો માટે એકસરખો દિવાની દાવો
અનુચ્છેદ
45 :- 6 વર્ષથી ઓછી વયના બાળકો માટે શરુઆતથી સંભાળ અને શિક્ષણની જોગવાઇ
અનુચ્છેદ
46 :- અનુસુચિત જાતિઓ, અનુસૂચિત આદિજાતિઓ અને બીજા નબળા વર્ગોના શૈક્ષણિક તથા આર્થિક
હિતોની અભિવૃદ્ધિ
અનુચ્છેદ
47 :- પોષણ અને જીવન ધોરણ ધોરણ ઉંચા લાવવાની તથા જાહેર આરોગ્ય સુધારવાની
રાજ્યની ફરજ.(દારુબંધી)
અનુચ્છેદ
48 :- ખેતી અને પશુપાલનની વ્યવસ્થા.(ગૌ હત્યા પર પ્રતિબંધ)
અનુચ્છેદ
48(A) :- પર્યાવરણનું જતન
અનુચ્છેદ
49 :- રાષ્ટ્રીય મહત્વના સ્મારકો અને સ્થળો અને વસ્તુઓનું રક્ષણ
અનુચ્છેદ
50 :- ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા બાબત
અનુચ્છેદ
51 :- આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ.
ભાગ –
4(A) મુળભુત ફરજો
અનુચ્છેદ
51(A) :- કુલ 11 મુળભૂત ફરજો આપેલી છે
-
1976માં
42માં બંધારણીય સુધારાથી બંધારણમાં નવો ભાગ-4(A) અને અનુચ્છેદ-51(A) ઉમેરવામાં આવ્યો જેમા 10 મુળભૂત ફરજો ઉમેરવામાં આવી અને 86માં સુધારા, 2002 દ્વારા 11મી મુળભૂત ફરજ ઉમેરવામાં આવી
-
6
જાન્યુઆરી ‘’મુળભૂત ફરજ દિન’’ તરિકે ઉજવાઇ છે
ભાગ – 5 સંઘ
અનુચ્છેદ
52 :- રાષ્ટ્રપતિ
અનુચ્છેદ
53 :- સંઘની કારોબારી સત્તા
અનુચ્છેદ
53(2) :- રાષ્ટ્ર્પતિની સૈન્ય સત્તા
અનુચ્છેદ
54 :- રાષ્ટ્ર્પતિની ચૂંટણી
અનુચ્છેદ
55 :- રાષ્ટ્ર્પતિની ચૂંટણીની પદ્ધતિ
અનુચ્છેદ
56 :- રાષ્ટ્ર્પતિનો કાર્યકાળ
અનુચ્છેદ
57 :- ફરી ચૂંટાવાની યોગ્યતા
અનુચ્છેદ
58 :- રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારની લાયકાતો
અનુચ્છેદ
59 :- રાષ્ટ્રપતિના હોદ્દાની શરતો
અનુચ્છેદ
60 :- રાષ્ટ્રપતિએ લેવાના શપથ અને પ્રતિજ્ઞા
અનુચ્છેદ
61 :- રાષ્ટ્રપતિ ઉપરના મહાભિયોગની પ્રક્રિયા
અનુચ્છેદ
63 :- ભારતના ઉપ-રાષ્ટ્રપતિ
અનુચ્છેદ
64 :- ઉપ-રાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે.
અનુચ્છેદ
66 :- ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણી
અનુચ્છેદ
67 :- ઉપ-રાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત
અનુચ્છેદ
69 :- ઉપ-રાષ્ટ્રપતિએ લેવાના શપથ અને પ્રતિજ્ઞા
અનુચ્છેદ
70 :- આકસ્મિક પ્રસંગે રાષ્ટ્રપતિના કાર્યો બજાવવા બાબત
અનુચ્છેદ
72 :- સજામાં માફી આપવાની, ઘટાડવાની રાષ્ટ્રપતિની સત્તા
અનુચ્છેદ
73 :- સંઘની કારોબારી સત્તાનો વિસ્તાર
મંત્રી પરિષદ
અનુચ્છેદ
74 :- રાષ્ટ્રપતિને સલાહ આપવા મંત્રી પરિષદ
અનુચ્છેદ
75 :- મંત્રીઓ અંગેની બીજી જોગવાઇઓ
ભારતના એટર્ની જનરલ
અનુચ્છેદ
76 :- એટર્ની જનરલ
અનુચ્છેદ
77 :- ભારત સરકારના કામકાજનું સંચાલન
અનુચ્છેદ
78 :- રાષ્ટ્રપતિને માહિતિ પુરી પાડવાની વડાપ્રધાનની ફરજ
સંસદ
અનુચ્છેદ
79 :- સંસદની રચના
અનુચ્છેદ
80 :- રાજ્યસભાની રચના
અનુચ્છેદ
81 :- લોકસભાની રચના
અનુચ્છેદ
82 :- દરેક વસ્તી ગણતરી પછી ફેર ગોઠવણી
અનુચ્છેદ
83 :- સંસદના ગૃહોની મુદ્દત
અનુચ્છેદ
84 :- સંસદના સભ્ય પદ માટેની લાયકાત
અનુચ્છેદ
85 :- સંસદના સત્રો, સત્રસમાપ્તિ અને વિસર્જન.
અનુચ્છેદ
86 :- ગૃહોને સંબોધવાનો તથા સંદેશા મોકલવાનો રાષ્ટ્રપતિનો અધિકાર
અનુચ્છેદ
87 :- રાષ્ટ્રપતિનું ખાસ સંબોધન
અનુચ્છેદ
88 :- ગૃહો અંગે મંત્રીઓ અને એટર્ની જનરલના અધિકારો
સંસદના અધિકારીઓ
અનુચ્છેદ
89 :- રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ
અનુચ્છેદ
93 :- લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ
અનુચ્છેદ
98 :- સંસદનું સચિવાલય
અનુચ્છેદ
99 :- સભ્યોએ લેવાના શપથ અથવા પ્રતિજ્ઞા
અનુચ્છેદ
100 :- કોરમ
અનુચ્છેદ
102 :- સભ્ય પદ માટેની ગેરલાયકાતો
અનુચ્છેદ
105 :- સંસદ સભ્યોની સત્તા અને વિશેષાધિકારો
અનુચ્છેદ
106 :- સંસદ સભ્યોના પગાર અને ભથ્થા
સંસદીય
ખરડા પ્રક્રિયા
અનુચ્છેદ
107 :- સામાન્ય વિધેયકો
અનુચ્છેદ
108 :- બન્ને ગૃહોની સંયુક્ત બેઠક
અનુચ્છેદ
109 :- નાણા વિધેયક અંગે પ્રક્રિયા
અનુચ્છેદ
110 :- નાણા વિધેયકની વ્યાખ્યા
અનુચ્છેદ
111 :- રાષ્ટ્રપતિનો વિટ્ટૉ પાવર
અનુચ્છેદ
112 :- વાર્ષિક નાણાકીય પત્રક(બજેટ)
અનુચ્છેદ
114 :- વિનિયોગ ખરડો
અનુચ્છેદ
116 :- મંજુર કરવાના હિસાબો(લેખાનુદાન)
અનુચ્છેદ
117 :- નાણાકીય વિધેયકો
અનુચ્છેદ
120 :- સંસદમાં વાપરવાની ભાષા
અનુચ્છેદ
122 :- સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શક્શે નહિ.
અનુચ્છેદ
123 :- રાષ્ટ્રપતિની વટહુકમ બહાર પાડવાની સત્તા
અધ્યાય – 4(સંઘની ન્યાયપાલિકા)
અનુચ્છેદ
124 – સુપ્રિમ કોર્ટની સ્થાપના અને ગઠન
અનુચ્છેદ
125 – ન્યાયાધીશોના પગાર
અનુચ્છેદ
126 – કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક
અનુચ્છેદ
127 – તદર્થ ન્યાયાધીશોની નિમણૂક
અનુચ્છેદ
128 – સુપ્રિમ કોર્ટની બેઠકો માં સેવાનિવૃત ન્યાયાધીશોની
હાજરી
અનુચ્છેદ
129 – સુપ્રિમ કોર્ટ નઝીરી અદાલત રહેશે.
અનુચ્છેદ
130 – સુપ્રિમ કોર્ટનુ સ્થાન
અનુચ્છેદ
131 – સુપ્રિમ કોર્ટનું આરંભિક અધિકાર ક્ષેત્ર
અનુચ્છેદ
132 – અમુક સ્થિતિઓમાં હાઇકોર્ટની અપીલોમાં સુપ્રિમ
કોર્ટની અપીલી અધિકારિતા
અનુચ્છેદ
133 – હાઇકોર્ટના સિવિલ વિષયોથી સંબંધિત અપીલોમાં
સુપ્રિમ કોર્ટની અપીલી અધિકારિતા
અનુચ્છેદ
134 – દંડિક વિષયોમાં સુપ્રિમ કોર્ટની અપીલી અધિકારિતા
અનુચ્છેદ
134(A) –સુપ્રિમ કોર્ટને અપીલ કરવા માટનું પ્રમાણપત્ર
અનુચ્છેદ
136 – અપીલ માટે સુપ્રિમ કોર્ટની વિશેષ રજા
અનુચ્છેદ
137 – નિર્ણયો અને આદેશો નુ સુપ્રિમ કોર્ટ દ્વારા પુન:અવલોકન
અનુચ્છેદ
138 – સુપ્રિમ કોર્ટ ની અધિકારિતા ની વૃધ્ધિ
અનુચ્છેદ
139 – અમુક રીટ બહાર પાડવાની શક્તિઓ સુપ્રિમ કોર્ટને
આપવી
અનુચ્છેદ
139(A) – અમુક મામલાઓ તે હાઇકોર્ટ
પાસેથી મંગાવી ચુકાદો આપી શકે છે
અનુચ્છેદ
143 – સુપ્રિમ કોર્ટ પાસેથી પરામર્શ લેવાની રાષ્ટ્રપતિની
શક્તિ
અનુચ્છેદ
144 – સિવિલ અને ન્યાયિક પ્રાધિકારીઓ દ્વારા સુપ્રિમ
કોર્ટની સહાયતા કાર્ય કરવુ
અનુચ્છેદ
145 – ન્યાયાલયના નિયમો
અનુચ્છેદ
146 – સુપ્રિમ કોર્ટના અધિકારી અને સેવકો તથા ખર્ચ
અનુચ્છેદ
147 – અર્થઘટન
અધ્યાય – 5 (ભારત ના નિયંત્રક-મહાલેખા પરીક્ષક)
અનુચ્છેદ
148 – ભારત ના નિયંત્રક-મહાલેખા પરીક્ષક(CAG)
અનુચ્છેદ
149 – નિયંતક મહાલેખા પરીક્ષકના કર્તવ્ય અને શક્તિઓ
અનુચ્છેદ
150 – સંઘ અને રાજ્યોના હીસાબોના નમુના
અનુચ્છેદ
151 – ઓડિટ રિપોર્ટ
ભાગ – 6 (રાજ્ય)
અનુચ્છેદ
152 – રાજ્યની વ્યાખ્યા
રાજ્યપાલ
અનુચ્છેદ
153 – રાજ્યોના રાજ્યપાલ
અનુચ્છેદ
154 – રાજ્યની કારોબારી સત્તા
અનુચ્છેદ
155 – રાજ્યપાલની નિયુક્તિ
અનુચ્છેદ
156 – રાજ્યપાલની હોદ્દાની મુદ્દત
અનુચ્છેદ
157 – રાજ્યપાલ નિયુક્ત થવા માટે યોગ્યતાઓ
અનુચ્છેદ
158 – રાજ્યપાલના પદ માટે શર્તો
અનુચ્છેદ
159 – રાજ્યપાલ દ્વારા શપથ અથવા પ્રતિજ્ઞા
અનુચ્છેદ
160 – અમુક આકસ્મિક પ્રસંગે રાજ્યપાલના કાર્યો બજાવવા
અનુચ્છેદ
161 – રાજ્યપાલની માફી દેવાની, દંડ ઘટાડવાની શક્તિ
અનુચ્છેદ 162 – રાજ્યની કારોબારી શક્તિનો વિસ્તાર
મંત્રિ
પરિષદ
અનુચ્છેદ
163 – રાજ્યપાલ ને સહાયતા અને સલાહ દેવા માટે મંત્રી
પરિષદ
અનુચ્છેદ
164 – મંત્રીઓ વિશેની બીજી જોગવાઇઓ
રાજ્ય ના
મહાધિવક્તા(Advocate general)
અનુચ્છેદ
165 – રાજ્યના મહાધિવક્તા
અનુચ્છેદ
166 – રાજ્યની સરકારના કાર્યો નું સંચાલન
અનુચ્છેદ
167 – રાજ્યપાલને જાણકારી દેવાના સંબંધમાં મુખ્યમંત્રીની
ફરજો.
(રાજ્ય નુ વિધાન મંડળ)
અનુચ્છેદ
168 – રાજ્યોના વિધાન મંડળો નું ગઠન
અનુચ્છેદ
169 – રાજ્યોમાં વિધાન પરિષદોની નાબુદી અથવા સર્જન
અનુચ્છેદ
170 – વિધાન સભાઓની રચના
અનુચ્છેદ
171 – વિધાન પરિષદની રચના
અનુચ્છેદ
172 – રાજ્યોના વિધાન મંડળોની અવધિ
અનુચ્છેદ
173 – રાજ્યના વિધાન મંડળની સભ્ય પદ માટે યોગ્યતા
અનુચ્છેદ
174 – રાજ્યના વિધાન મંડળના સત્ર, સત્રાવસાન અને વિઘટન
અનુચ્છેદ
175 – સદન અથવા સદનોમાં સંદેશ મોકલવાનો રાજ્યપાલનો
અધિકાર
અનુચ્છેદ
176 – રાજ્યપાલનું વિશેષ સંબોધન
અનુચ્છેદ
177 – સદનો વિશે મંત્રિઓ તથા મહાધિવક્તા ના અધિકાર
રાજ્ય ના
વિધાન મંડળ ના અધિકારીઓ
અનુચ્છેદ
178 – વિધાન સભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ
અનુચ્છેદ
180 – અધ્યક્ષ ના પદ ના કર્તવ્યો નુ પાલન કરવુ અથવા
અધ્યક્ષ ના રૂપ મા કાર્ય કરવાની ઉપાધ્યક્ષ ની અથવા અન્ય વ્યક્તિ ની શક્તિ
અનુચ્છેદ
181 – જ્યારે અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ ને પદથી હટાવવાનો
વિચારાધીન હોય ત્યારે તેનુ અધ્યક્ષ સ્થાન ન લેવુ
અનુચ્છેદ
182 – વિધાન પરિષદના સભાપતિ તથા ઉપસભાપતિ
અનુચ્છેદ
183 – સભાપતિ અને ઉપસભાપતિ નું પદ ખાલી થવુ, પદત્યાગ અને પદથી હટાવવા
અનુચ્છેદ
184 – સભાપતિના પદના કર્તવ્યો નું પાલન કરવુ અથવા
સભાપતિના રૂપમાં કાર્ય કરવાની ઉપસભાપતિની અથવા અન્ય વ્યક્તિની શક્તિ
અનુચ્છેદ
185 – જ્યારે સભાપતિ અથવા ઉપસભાપતિને પદથી હટાવવાનો વિચારાધીન
હોય ત્યારે તેનુ અધ્યક્ષસ્થાન ન લેવુ
અનુચ્છેદ
186 – અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તથા સભાપતિ અને ઉપસભાપતિ ના
વેતન ભથ્થા
અનુચ્છેદ
187 – રાજ્યના વિધાન મંડળનું સચિવાલય
અનુચ્છેદ
188 – સદસ્યોના શપથ અથવા પ્રતિજ્ઞા
અનુચ્છેદ
189 – સદનોમાં મતદાન, રિક્તિઓ હોવા છતા પણ સદનો
ની કાર્ય કરવાની શક્તિ અને કોરમ
સદસ્યો
ની ગેરલાયકાત
અનુચ્છેદ
190 – સ્થાનો નુ ખાલી થવુ
અનુચ્છેદ
191 – સદસ્યતા માટે નિરર્હતાઓ
અનુચ્છેદ
192 – સદસ્યો ની નિરર્હતાઓ થી સંબંધિત પ્રશ્નો પર
વિનિશ્ચ
અનુચ્છેદ
193 – અનુચ્છેદ 188 ને અધીન શપથ લેવા અથવા પ્રતિજ્ઞાન
કરતા પહેલા અથવા અર્હિત ન થતા અથવા નિરર્હિત કરવા પર બેસવા અને મત દેવા માટે શક્તિ, રાજ્યો ના વિધાન મંડળો અને તેના સદસ્યો ની શક્તિઓ, વિશેષાધિકાર અને મુક્તિઓ
અનુચ્છેદ
194 – વિધાન મંડળો ના સદનો ની તથા તેના સદસ્યો અને
સમિતિઓ ની શક્તિઓ, વિશેષાધિકાર વગેરે
અનુચ્છેદ
195 – સદસ્યોના વેતન અને ભથ્થા
વિધાનમંડળ
ખરડા પ્રક્રિયા
અનુચ્છેદ
196 – વિધેયકોને દાખલ કરવા અને પારિત કરવા અંગે જોગવાઇ
અનુચ્છેદ
197 – ધન વિધેયકો થી ભિન્ન વિધેયકો વિશે વિધાન પરિષદની
શક્તિઓ પર નિયંત્રણ
અનુચ્છેદ
198 – ધન વિધેયકોના સંબંધમાં વિશેષ પ્રક્રિયા
અનુચ્છેદ
199 – ધન વિધેયકની વ્યાખ્યા
અનુચ્છેદ
200 – વિધેયકો પર અનુમતિ
અનુચ્છેદ
201 – વિચાર માટે આરક્ષિત વિધેયક
વિત્તીય
વિષયોના સંબંધમાં પ્રક્રિયા
અનુચ્છેદ
202 – વાર્ષિક વિત્તીય પત્રક(બજેટ)
અનુચ્છેદ
204 – વિનિયોગ વિધેયક
અનુચ્છેદ
205 – પૂરક, અતિરિક્ત અથવા અધિક અનુદાન
અનુચ્છેદ
206 – લેખાનુદાન, પ્રત્યયાનુદાન અને અપવાદરૂપ
અનુદાન
અનુચ્છેદ
207 – વિત્ત વિધેયકો વિશે વિશેષ ઉપબંધ
સાધારણ
પ્રક્રિયા
અનુચ્છેદ
208 – પ્રક્રિયા ના નિયમ
અનુચ્છેદ
209 – રાજ્યના વિધાનમંડળમાં વિત્તીય કાર્ય સંબંધી
પ્રક્રિયાનું કાયદા દ્વારા નિયમન
અનુચ્છેદ
210 – વિધાનમંડળમાં પ્રયોગ થનારી ભાષા
અનુચ્છેદ
211 – વિધાનમંડળમાં ચર્ચા પર નિયંત્રણ
અનુચ્છેદ
212 – ન્યાયાલયો દ્વારા વિધાનમંડળની કાર્યવાહીઓની તપાસ ન
થઈ શકે
અધ્યાય – 4 રાજ્યપાલની વિધાયી શક્તિઓ
અનુચ્છેદ
213 – વિધાનમંડળની બેઠકો ચાલુ ન હોય ત્યારે અધ્યાદેશ
પ્રસિદ્ધ કરવાની રાજ્યપાલની શક્તિ
અધ્યાય – 5 રાજ્યોના ઉચ્ચ ન્યાયાલયો
અનુચ્છેદ
214 – રાજ્યો માટે ઉચ્ચ ન્યાયાલયો
અનુચ્છેદ
215 – ઉચ્ચ ન્યાયાલયો નઝીરી ન્યાયાલય હોવુ
અનુચ્છેદ
216 – ઉચ્ચ ન્યાયાલયો નુ ગઠન
અનુચ્છેદ
217 – ઉચ્ચ ન્યાયાલયના ન્યાયધીશની નિયુક્તિ અને તેના પદની
શર્તો
અનુચ્છેદ
218 – ઉચ્ચતમ ન્યાયલય થી સંબંધિત અમુક ઉપબંધ નુ ઉચ્ચ
ન્યાયાલયોમા લાગૂ હોવુ
અનુચ્છેદ
219 – ઉચ્ચ ન્યાયાલયોના ન્યાયાધીશો દ્વારા શપથ અથવા
પ્રતિજ્ઞા
અનુચ્છેદ
220 – સ્થાયી ન્યાયાધીશ રહ્યા પછી વકિલાત પર પ્રતિબંધ
અનુચ્છેદ
221 – ન્યાયાધીશોના વેતન
અનુચ્છેદ
222 – કોઇ ન્યાયાધીશની એક ઉચ્ચ ન્યાયાલય માંથી બીજા ઉચ્ચ
ન્યાયાલય મા બદલી
અનુચ્છેદ
223 – કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિની નિયુક્તિ
અનુચ્છેદ
224 – વધારાના અને
કાર્યકારી ન્યાયાધીશો ની નિયુક્તિ
અનુચ્છેદ
224(A) – ઉચ્ચ ન્યાયાલયોની બેઠકોમાં
સેવા નિવૃત ન્યાયાધીશોની નિયુક્તિ
અનુચ્છેદ
225 – વિદ્યમાન ઉચ્ચ ન્યાયાલયોની અધિકારિતા
અનુચ્છેદ
226 – અમુક રીટ કાઢવાની ઉચ્ચ ન્યાયાલયની શક્તિ
અનુચ્છેદ
226(A) – (અનુચ્છેદ 226 ને અધીન કાર્યવાહીઓ મા કેન્દ્રીય વિધિઓ ની સાંવિધાનિક વૈધતા પર વિચાર
ન કરવો) 43 મા સંવિધાન સંશોધન અધિનિયમ, 1977 ની ધારા 8 દ્વારા નિરસિત
અનુચ્છેદ
227 – બધા ન્યાયાલયો નુ ઉચ્ચ ન્યાયાલય દ્વારા સંચાલન
અનુચ્છેદ
228(A) – રાજ્ય વિધિઓ ની સંવિધાનિક
વૈધતા થી સંબંધિત પ્રશ્નો ના ઉકેલ માટે વિશેષ ઉપબંધ
અનુચ્છેદ
229 – ઉચ્ચ ન્યાયાલયોના અધિકારી અને સેવક તથા વ્યય
અનુચ્છેદ
230 – સંઘ રાજ્યક્ષેત્રો પર ઉચ્ચ ન્યાયાલયોની અધિકારિતાનો
વિસ્તાર
અનુચ્છેદ
231 – બે અથવા બે થી વધુ રાજ્યો માટે એક ઉચ્ચ ન્યાયલયની
સ્થાપના
અધ્યાય – 6 (અધીનસ્થ ન્યાયાલય)
અનુચ્છેદ
233 – જીલ્લા ન્યાયાધીશોની નિયુક્તિ
અનુચ્છેદ
233(A) – અમુક જીલ્લા ન્યાયાધીશો ની
નિયુક્તિઓ નુ અને તેના દ્વારા અપાયેલા નિર્ણયો વગેરે નુ વિધિમાન્યકરણ
અનુચ્છેદ
234 – ન્યાયિક સેવા મા જીલ્લા ન્યાયાધીશો થી ભિન્ન
વ્યક્તિઓ ની ભર્તી
અનુચ્છેદ
235 – અધીનસ્થ ન્યાયાલયો પર નિયંત્રણ
અનુચ્છેદ
236 – નિર્વચન
અનુચ્છેદ
237 – અમુક વર્ગ અથવા વર્ગો ના મેજીસ્ટ્રેટો પર આ અધ્યાય
ના ઉપબંધો નુ લાગૂ હોવુ
ભાગ – 7 (પહેલી અનુસૂચિ ના ભાગ ખ ના રાજ્ય)
સાતમા
સંવિધાન સંશોધન અધિનિયમ, 1956 ની ધારા 29 અને અનુસૂચિ દ્વારા નિરસિત
ભાગ – 8 (સંઘ રાજ્યક્ષેત્ર)
અનુચ્છેદ
239 – સંઘ રાજ્યક્ષેત્રો નુ પ્રશાસન
અનુચ્છેદ
239(A) – અમુક સંઘ રાજ્યક્ષેત્રો
માતે સ્થાનીય વિધાન મંડળો અથવા મંત્રિ પરિષદો અથવા બન્ને નુ સૃજન
અનુચ્છેદ
239(A) (1) – દિલ્લી
થી સંબંધ મા વિશેષ ઉપબંધ
અનુચ્છેદ
239(A) (2) – સંવિધાનિક
તંત્ર વિફળ થવાની દશા મા ઉપબંધ
અનુચ્છેદ
239(B) – વિધાન મંડળ ના વિશ્રાંતિકાળ
મા અધ્યાદેશ પ્રખ્યાપિત કરવાની પ્રશાસનિક શક્તિ
અનુચ્છેદ
240 – અમુક સંઘ રાજ્યક્ષેત્રો માટે વિનિયમ બનાવવાની
રાષ્ટ્રપતિ ની શક્તિ
અનુચ્છેદ
241 – સંઘ રાજ્યક્ષેત્રો માટે ઉચ્ચ ન્યાયાલય
અનુચ્છેદ
242 – સાતમા સંવિધાન સંશોધન અધિનિયમ, 1956 ની ધારા 29 અને અનુસૂચિ દ્વારા નિરસિત
ભાગ – 9 (પંચાયત)
અનુચ્છેદ
243 – વ્યાખ્યાઓ
અનુચ્છેદ
243(A) - ગ્રામ
સભા
અનુચ્છેદ
243(B) – પંચાયતો નુ ગઠન
અનુચ્છેદ
243(C) – પંચાયતો ની સંરચના
અનુચ્છેદ
243(D) – સ્થાનો નુ આરક્ષણ
અનુચ્છેદ
243(E) – પંચાયતો ની અવધિ
અનુચ્છેદ
243(F) – સદસ્યતા માટે નિરર્હતાઓ
અનુચ્છેદ
243(G) – પંચાયતો ની શક્તિઓ, પ્રાધિકાર અને ઉત્તરદાયિત્વ
અનુચ્છેદ
243(H) – પંચાયતો દ્વારા કર અધિરોપિત
કરવાની શક્તિઓ અને તેની નિધિઓ
અનુચ્છેદ
243(I) – વિત્તીય સ્થિતિ ના
પુનર્વિલોકન માટે વિત્ત આયોગ નુ ગઠન
અનુચ્છેદ
243(J) – પંચાયતો ના લેખાઓ ની
સંપરીક્ષા
અનુચ્છેદ
243(K) – પંચયતો માટે નિર્વાચન
અનુચ્છેદ
243(L) – સંઘ રાજ્યક્ષેત્રો મા લાગૂ
થવુ
અનુચ્છેદ
243(M) – આ ભાગ ના કતિપય ક્ષેત્રો મા
લાગૂ ન થવુ
અનુચ્છેદ
243(N) – વિદ્યમાન વિધિઓ અને પંચાયતો
નુ બન્યુ રહેવુ
અનુચ્છેદ
243(O) – નિર્વાચન સંબંધી મામલાઓ મા
ન્યાયાલયો ના હસ્તક્ષેપ નુ વર્જન
ભાગ – 9(A) (નગરપાલિકાઓ)
અનુચ્છેદ
243(P) – વ્યાખ્યાઓ
અનુચ્છેદ
243(Q) – નગરપાલિકાઓ નુ ગઠન
અનુચ્છેદ
243(R) – નગરપાલિકાઓ ની સંરચના
અનુચ્છેદ
243(S) – વોર્ડ સમિતિઓ વગેરે નુ ગઠન
અને તેની સંરચના
અનુચ્છેદ
243(T) – સ્થાનો નુ આરક્ષણ
અનુચ્છેદ
243(U) – નગરપાલિકાઓ ની અવધિ વગેરે
અનુચ્છેદ
243(V) – સદસ્યતા માટે નિરર્હતાઓ
અનુચ્છેદ
243(W) – નગરપાલિકાઓ વગેરે ની શક્તિઓ, પ્રાધિકાર અને ઉત્તરદાયિત્વ
અનુચ્છેદ
243(X) – નગરપાલિકાઓ દ્વારા કર
અધિરોપિત કરવાની શક્તિઓ અને તેની નિધિઓ
અનુચ્છેદ
243(Y) – વિત્ત આયોગ
અનુચ્છેદ
243(Z) – નગરપાલિકાઓ ના લેખાઓ ની
સંપરીક્ષા
અનુચ્છેદ
243(Z)(A) – નગરપાલિકાઓ માટે નિર્વાચન
અનુચ્છેદ
243(Z)(B) – સંઘ રાજ્યક્ષેત્રો મા લાગૂ
થવુ
અનુચ્છેદ
243(Z)(C) – આ ભાગ ના કતિપય ક્ષેત્રો મા
લાગૂ ન થવુ
અનુચ્છેદ
243(Z)(D) – જીલ્લા યોજના માટે સમિતિ
અનુચ્છેદ
243(Z)(E) – મહાનગર યોજના માટે સમિતિ
અનુચ્છેદ
243(Z)(F) – વિદ્યમાન વિધિઓ અને
નગરપાલિકાઓ નુ બન્યુ રહેવુ
અનુચ્છેદ
243(Z)(G) – નિર્વાચન સંબંધી મામલાઓ મા ન્યાયાલયના
હસ્તક્ષેપ નુ વર્જન
ભાગ – 10 (અનુસૂચિત અને જનજાતિ ક્ષેત્ર)
અનુચ્છેદ
244 – અનુસૂચિત ક્ષેત્રો અને જનજાતિ ક્ષેત્રો નુ પ્રશાસન
અનુચ્છેદ
244(A) – અસમ ના અમુક જનજાતિ
ક્ષેત્રો ને સમાવિષ્ટ કરનારુ એક સ્વશાસીત રાજ્ય બનાવવુ અને તેના માટે સ્થાનીય
વિધાન મંડળ અથવા મંત્રી પરિષદ અથવા બન્ને નુ સર્જન
ભાગ – 11 (સંઘ અને રાજ્યો વચ્ચે સંબંધ)
અનુચ્છેદ
245 – સંસદ દ્વારા અને રાજ્યોના વિધાન મંડળો દ્વારા
બનાવાયેલા કાયદાઓનો વિસ્તાર
અનુચ્છેદ
246 – સંસદ દ્વારા અને રાજ્યોના વિધાન મંડળો દ્વારા બનાવાયેલા
કાયદાઓની વિષય વસ્તુ
અનુચ્છેદ
247 – અમુક વધારાના ન્યાયાલયો ની સ્થાપનાની જોગવાઇ
કરવાની સંસદની શક્તિ
અનુચ્છેદ
248 – કાયદા ઘડવાની અવશિષ્ટ સત્તા
અનુચ્છેદ
249 – રાજ્ય સૂચિમાંના વિષયના સંબંધમાં રાષ્ટ્રીય હિતમાં
કાયદા બનાવવાની સંસદની શક્તિ
અનુચ્છેદ
250 – જો કટોકટીની ઘોષણા થયેલ હોય તો રાજ્યસૂચિના વિષયના
સંબંધમાં કાયદા બનાવવાની સંસદની શક્તિ
અનુચ્છેદ
251 – સંસદ દ્વારા અનુચ્છેદ 249 અને અનુચ્છેદ 250
ને આધીન બનાવાયેલા કાયદાઓ
અને રાજ્યોના વિધાન મંડળો દ્વારા બનેલા કાયદાઓમાં અસંગતિ
અનુચ્છેદ
252 – બે અથવા બે થી વધુ રાજ્યો માટે તેની સહમતિથી કાયદો
બનાવવાની સંસદની શક્તિ અને આવા કાયદાઓનુ
કોઇ અન્ય રાજ્ય દ્વારા અંગીકાર કરવુ
અનુચ્છેદ
253 – આંતરરાષ્ટ્રીય કરારો ને પ્રભાવી કરવા માટે કાયદો
ઘડવા બાબત
અનુચ્છેદ
254 – સંસદ દ્વારા બનાવાયેલા કાયદાઓ અને રાજ્યોના વિધાન
મંડળો દ્વારા બનાવાયેલા કાયદાઓમાં અસંગતિ
અનુચ્છેદ
255 – ભલામણો અને પૂર્ણ મંજુરી વિશે અપેક્ષાઓને ફક્ત
પ્રક્રિયાનો વિષય માનવો
અનુચ્છેદ
256 – રાજ્યોની અને સંઘની ફરજ
અનુચ્છેદ
257 – અમુક સ્થિતિઓમાં રાજ્યો પર સંઘનુ નિયંત્રણ
અનુચ્છેદ
258 – અમુક સ્થિતિઓમાં રાજ્યોને શક્તિ પ્રદાન કરવાની સંઘની
શક્તિ
અનુચ્છેદ
258(A) – સંઘને કામ સોંપવાની
રાજ્યોની શક્તિ
અનુચ્છેદ
259 – (પહેલી અનુસૂચિ ના ભાગ ખ ના રાજ્યો ના સશસ્ત્ર બળ)
સાતમા બંધારણીય સુધારા, 1956 દ્વારા રદ
અનુચ્છેદ
260 – ભારત ની બહાર ના રાજ્યક્ષેત્રો ના સંબંધ મા સંઘ ની
અધિકારિતા
અનુચ્છેદ
261 – સાર્વજનિક કાર્ય, અભિલેખ
અને ન્યાયિક કાર્યવાહિઓ
જળ
સંબંધી વિવાદ
અનુચ્છેદ
262 – આંતરરાજ્યિય નદીઓ ના જળ સંબંધી વિવાદો નુ
ન્યાયનિર્ણયન રાજ્યો વચ્ચે સમન્વય
અનુચ્છેદ
263 – આંતરરાજ્યિય પરિષદ ના સંબંધ મા ઉપબંધ
ભાગ – 12 (વિત્ત, સંપતિ, સંવિદાઓ અને વાદ)
અધ્યાય – 1 (વિત્ત)
અનુચ્છેદ
264 – નિર્વચન
અનુચ્છેદ
265 – વિધિ ના પ્રાધિકારો વિના કરો નુ અધિરોપણ ન કરવુ
અનુચ્છેદ
266 – ભારત અને રાજ્યો ની સંચિત નિધિઓ અને લોક લેખા
આકસ્મિકતા નિધિ
અનુચ્છેદ
267 – આકસ્મિક નિધિ
સંઘ અને
રાજ્યો વચ્ચે રાજસ્વ નુ વિતરણ
અનુચ્છેદ
268 – સંઘ દ્વારા ઉઘરાવવાના પરંતુ રાજ્ય દ્વારા સંગૃહિત
અને વિનિયોજિત કરનારા શુલ્ક
અનુચ્છેદ
268એ – સંઘ દ્વારા ઉઘરાવવાના અને
સંઘ તથા રાજ્યો દ્વારા સંગૃહિતાને વિનિયોજિત કરનારા કર
અનુચ્છેદ
269 – સંઘ દ્વારા ઉઘરાવવાના અને સંગૃહિત પરંતુ રાજ્યો ને
સોંપવાના કર
અનુચ્છેદ
270 – સંઘ દ્વારા ઉઘરાવવાના અને સંગૃહિત તથા રાજ્યો
વચ્ચે વહેંચાનારા કર
અનુચ્છેદ
271 – અમુક શુલ્કો અને કરો પર સંઘ ના પ્રયોજનો માટે
અધિભાર
અનુચ્છેદ
272 – નિરસિત
અનુચ્છેદ
273 – જૂટ પર અને જૂટ ઉત્પાદો પર નિર્યાત શુલ્ક ના સ્થાન
પર અનુદાન
અનુચ્છેદ
274 – એવા કરાધાન જેમા રાજ્ય હિતબદ્ધ હોય, પ્રભાવ પાડનારા વિધેયકો ની રાષ્ટ્રપતિ ની પૂર્વ ભલામણ ની અપેક્ષા
અનુચ્છેદ
275 – અમુક રાજ્યો ને સંઘ થી અનુદાન
અનુચ્છેદ
276 – વૃતિઓ, વ્યાપારો, આજીવિકાઓ અને નિયોજન પર કર
અનુચ્છેદ
277 – વ્યાવૃતિ
અનુચ્છેદ
278 – (અમુક વિત્તીય વિષયો ના સંબંધ મા પહેલી અનુસૂચિ ના
ભાગ ખ ના રાજ્યો થી કરાર) સાતમા સંવિધાન સંશોધન અધિનિયમ, 1956 ની ધારા 29 અને અનુસૂચિ દ્વારા નિરસ્ત
અનુચ્છેદ
279 – શુદ્ધ આગમ આદિ ની ગણના
અનુચ્છેદ
280 – વિત્ત આયોગ
અનુચ્છેદ
281 – વિત્ત આયોગ ની ભલામણો
અનુચ્છેદ
282 – સંઘ અથવા રાજ્ય દ્વારા પોતાના રાજસ્વ થી કરાયેલો
વ્યય
અનુચ્છેદ
283–સંચિત નિધિઓ, આકસ્મિક્તા નિધિઓ અને લોક
લેખાઓ મા જમા ધનરાશિઓ ની અભિરક્ષા વગેરે
અનુચ્છેદ
284–લોક સેવકો અને ન્યાયાલયો દ્વારા પ્રાપ્ત વાદકર્તાઓ
ની જમા રાશિઓ અને અન્ય ધનરાશિઓ ની અભિરક્ષા વગેરે
અનુચ્છેદ
285 – સંઘ ની સંપતિ ને રાજ્ય ના કરાધાન થી છૂટ
અનુચ્છેદ
286 – માલ ના ક્રય અથવા વિક્રય પર કર ના અધિરોપણ વિશે
નિર્બધન
અનુચ્છેદ
287 – વિદ્યુત પર કરો થી છૂટ
અનુચ્છેદ
288 – જળ અથવા વિદ્યુત સંબંધમા રાજ્યો દ્વારા કરાધાન થી
અમુક દશાઓ મા છૂટ
અનુચ્છેદ
289 – રાજ્યો ની સંપતિ અને આવક ને સંઘ ના કરાધાન થી છૂટ
અનુચ્છેદ
290 – અમુક વ્યયો અને પેંશનો ના સંબંધ મા સમાયોજન
અનુચ્છેદ
290ક – અમુક દેવસ્વમ નિધિઓ ને
વાર્ષિક સંદાય
અનુચ્છેદ
291 – (શાસકો ની નિજી થૈલી ની રાશિ) 26 મા સંવિધાન સંશોધન અધિનિયમ, 1971 ની ધારા 2 દ્વારા નિરસ્ત
અધ્યાય – 2 (ઉધાર લેવુ)
અનુચ્છેદ
292 – ભારત સરકાર દ્વારા ઉધાર લેવુ
અનુચ્છેદ
293 – રાજ્યો દ્વારા ઉધાર લેવુ
અધ્યાય – 3 (સંપતિ, સંવિદાઓ, અધિકાર, દાયિત્વ, બાધ્યતાઓ અને વાદ)
અનુચ્છેદ
294 – અમુક દશાઓ મા સંપતિ, આસ્તિઓ, અધિકારો, દાયિત્વો અને બાધ્યતાઓનો ઉત્તરાધિકાર
અનુચ્છેદ
295 – અન્ય દશાઓ મા સંપતિ, આસ્તિઓ, અધિકારો, દાયિત્વો અને બાધ્યતાઓનો ઉત્તરાધિકાર
અનુચ્છેદ
296 – રાજગામી અથવા વ્યપગત અથવા સ્વામીવિહીન હોવાથી
પ્રોદભૂત સંપતિ
અનુચ્છેદ
297 – રાજ્યક્ષેત્રીય સાગર ખંડ અથવા મહાદ્વીપ મગ્નતટ ભૂમિ
મા સ્થિત મૂલ્યવાન ચીજો અને અનન્ય આર્થિક ક્ષેત્રો ના સંપતિ સ્ત્રોતો નુ સંઘ મા
નિહિત થવુ
અનુચ્છેદ
298 – વ્યાપાર કરવા વગેરે ની શક્તિ
અનુચ્છેદ
299 – સંવિદાઓ
અનુચ્છેદ
300 – વાદ અને કાર્યવાહિઓ
ભાગ – 13 ભારતના રાજ્ય ક્ષેત્ર ની અંદર વ્યાપાર વાણિજ્ય અને
સમાગમ)
અનુચ્છેદ
301 – વ્યાપાર, વાણિજ્ય અને સમાગમ ની
સ્વતંત્રતા
અનુચ્છેદ
302 – વ્યાપાર, વાણિજ્ય અને સમાગમ પર
નિર્બધન અધિરોપિત કરવાની સંસદ ની શક્તિ
અનુચ્છેદ
303 – વ્યાપાર, વાણિજ્ય ના સંબંધ મા સંઘ
અને રાજ્યો ની વિધાયી શક્તિઓ પર નિર્બધન
અનુચ્છેદ
304 – રાજ્યો વચ્ચે વ્યાપાર, વાણિજ્ય અને સમાગમ પર નિર્બધન
અનુચ્છેદ
305 – વિદ્યમાન વિધિઓ અને રાજ્ય ના એકાધિકાર નો ઉપબંધ
કરનારી વિધિઓ ની વ્યાવૃતિ
અનુચ્છેદ
306 – (પહેલી અનુસૂચિ ના ભાગ ખ ના અમુક રાજ્યો ની વ્યાપાર
અને વાણિજ્ય પર નિર્બધનો ને અધિરોપણ કરવાની શક્તિ) સાતમા સંવિધાન સંશોધન અધિનિયમ, 1956 ની ધારા 29 અને અનુસૂચિ દ્વારા નિરસિત
અનુચ્છેદ
307 – અનુચ્છેદ 301 થી અનુચ્છેદ 304 ના પ્રયોજનો ને કાર્યાન્વિત કરવા માટે પ્રાધિકારી ની નિયુક્તિ
ભાગ 14 (સંઘ અને રાજ્યોને અધીન સેવાઓ)
અનુચ્છેદ
308 – નિર્વચન
અનુચ્છેદ
309 – સંઘ અથવા રાજ્ય ની સેવા કરનારા વ્યક્તિઓ ની ભર્તી
ની સેવા ની શર્તો
અનુચ્છેદ
310 – સંઘ અથવા રાજ્ય ની સેવા કરનારા વ્યક્તિઓ ની પદાવધિ
અનુચ્છેદ
311 – સંઘ અથવા રાજ્ય ને અધીન સિવિલ હૈસિયત મા નિયોજિત
વ્યક્તિઓ ને પદચ્યુત કરવા, પદથી હટાવવા અથવા પંક્તિ મા અવનત કરવા
અનુચ્છેદ
312 – અખિલ ભારતીય સેવાઓ
અનુચ્છેદ
312ક – અમુક સેવાઓ ના અધિકારીઓ ની
સેવા શર્તો મા પરિવર્તન માટે અથવા તેને પ્રતિસંહત કરવા ની સંસદ ની શક્તિ
અનુચ્છેદ
313 – સંક્રમણકાલીન ઉપબંધ
અનુચ્છેદ
314 – (અમુક સેવાઓ ના વિદ્યમાન અધિકારીઓ ના સંરક્ષણ માટે
ઉપબંધ) 28 મા સંવિધાન સંશોધન અધિનિયમ, 1972 ની ધારા 3 દ્વારા નિરસિત
અધ્યાય – 2 (લોક સેવા આયોગ)
અનુચ્છેદ
315 – સંઘ અને રાજ્યો માટે લોક સેવા આયોગ
અનુચ્છેદ
316 – સદસ્યો ની નિયુક્તિ અને પદાવધિ
અનુચ્છેદ
317 – લોક સેવા આયોગ ના કોઇ સદસ્ય ને હટાવવો અને નિલંબિત
કરવો
અનુચ્છેદ
318 – આયોગ ના સદસ્યો અને કર્મચારીવૃંદ ની સેવા ની શર્તો
વિશે વિનિયમ બનાવવાની શક્તિ
અનુચ્છેદ
319 – આયોગ ના સદસ્યો દ્વારા એવા સદસ્ય ન રહેવા પર પદ
ધારણ કરવા સંબંધમા પ્રતિષેધ
અનુચ્છેદ
320 – લોક સેવા આયોગો ના કૃત્યો
અનુચ્છેદ
321 – લોક સેવા આયોગો ના કૃત્યો નો વિસ્તાર કરવાની શક્તિ
અનુચ્છેદ
322 – લોક સેવા આયોગો નો વ્યય
અનુચ્છેદ
323 – લોક સેવા આયોગો ના પ્રતિવેદન
ભાગ – 14ક (અધિકરણ)
અનુચ્છેદ
323ક – પ્રશાસનિક અધિકરણ
અનુચ્છેદ
323ખ – અન્ય વિષયો માટે અધિકરણ
ભાગ – 15 (નિર્વાચન)
અનુચ્છેદ
324 – નિર્વચનો ના અધીક્ષણ, નિદેશન અને નિયંત્રણ નુ નિર્વાચન આયોગ મા નિહિત હોવુ
અનુચ્છેદ
325 – ધર્મ, મૂળવંશ, જાતિ અથવા લિંગ ના આધાર પર કોઇ વ્યક્તિ નુ નિર્વાચક નામાવલિ મા
સમ્મિલિત કરવા માટે અપાત્ર ન હોવુ અને તેના દ્વારા કોઇ વિશેષ નિર્વાચક નામાવલિ મા
સમ્મિલિત કરવા માટે દાવો ન કરવો
અનુચ્છેદ
326 – લોક સભા અને રાજ્ય ની વિધાન સભાઓ માટે નિર્વાચનો
નુ વયસ્ક મતાધિકાર ના આધાર પર હોવુ
અનુચ્છેદ
327 – વિધાન મંડળો માટે નિર્વાચનો ના સંબંધ મા ઉપબંધ
કરવાની સંસદની શક્તિ
અનુચ્છેદ
328 – કોઇ રાજ્ય ના વિધાન મંડળ માટે નિર્વાચનો ના
સંબંધમા ઉપબંધ કરવાની તે વિધાન મંડળની શક્તિ
અનુચ્છેદ
329 – નિર્વાચન સંબંધી મામલાઓ મા ન્યાયાલયો ના હસ્તક્ષેપ
નુ વર્જન
અનુચ્છેદ
329ક – (પ્રધાનમંત્રી અને અધ્યક્ષ
ના મામલામા સંસદ માટે નિર્વાચનો વિશે વિશેષ ઉપબંધ) 44 મા સંવિધાન સંશોધન અધિનિયમ, 1978 ની ધારા 36 દ્વારા નિરસિત
ભાગ – 16 (અમુક વર્ગો ના સંબંધમા વિશેષ ઉપબંધ)
અનુચ્છેદ
330 – લોક સભા મા અનુ. જાતિઓ અને અનુ. જનજાતિઓ માટે
સ્થાનો નુ આરક્ષણ
અનુચ્છેદ
331 – લોક સભા મા આંગ્લ ભારતીય સમુદાય નુ પ્રતિનિધિત્વ
અનુચ્છેદ
332 – રાજ્યો ની વિધાન સભાઓ મા અનુ. જાતિ અને અનુ.
જનજાતિઓ માટે સ્થાનો નુ આરક્ષણ
અનુચ્છેદ
333 – રાજ્યો ની વિધાન સભાઓ મા આંગ્લ ભારતીય સમુદાય નુ
પ્રતિનિધિત્વ
અનુચ્છેદ
334 – સ્થાનો નુ આરક્ષણ અંર વિશેષ પ્રતિનિધિત્વ નુ પછી ન
રહેવુ
અનુચ્છેદ
335 – સેવાઓ અને પદો માટે અનુ. જાતિ અને અનુ. જનજાતિ ના
દાવા
અનુચ્છેદ
336 – અમુક સેવાઓ મા આંગ્લ ભારતીય સમુદાય માટે વિશેષ ઉપબંધ
અનુચ્છેદ
337 - આંગ્લ ભારતીય સમુદાય ના ફાયદા માટે શૈક્ષિક અનુદાન
માટે વિશેષ ઉપબંધ
અનુચ્છેદ
338 – રાષ્ટ્રીય અનુ. જાતિ આયોગ
અનુચ્છેદ
338એ – રાષ્ટ્રીય અનુ. જનજાતિ આયોગ
અનુચ્છેદ
339 – અનુ. ક્ષેત્રો ના પ્રશાસન અને અનુ. જનજાતિઓ ના
કલ્યાણ વિશે સંઘ નુ નિયંત્રણ
અનુચ્છેદ
340 – પછાત વર્ગો ની દશાઓ ની તપાસ માટે આયોગ ની નિયુક્તિ
અનુચ્છેદ
341 – અનુ. જાતિઓ
અનુચ્છેદ
342 – અનુ. જનજાતિઓ
ભાગ – 17 (રાજભાષા)
અધ્યાય – 1 સંઘ ની ભાષા
અનુચ્છેદ
343 – સંઘ ની રાજભાષા
અનુચ્છેદ
344 – રાજભાષા ના સંબંધમા આયોગ અને સંસદની સમિતિ
અધ્યાય – 2 પ્રાદેશિક ભાષાઓ
અનુચ્છેદ
345 – રાજ્ય ની રાજભાષા અથવા રાજભાષાઓ
અનુચ્છેદ
346 – એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે અથવા રાજ્ય અને સંઘ
વચ્ચે પત્રાદિ ની રાજભાષા
અનુચ્છેદ
347 – કોઇ રાજ્યની જનસંખ્યા ના કોઇ અનુભાગ દ્વારા
બોલનારી ભાષા ના સંબંધ મા વિશેષ ઉપબંધ
અધ્યાય – 3 ઉચ્ચતમ ન્યાયાલય,ઉચ્ચ ન્યાયાલય વગેરે ની
ભાષા
અનુચ્છેદ
348– ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયો મા અને
અધિનિયમો, વિધેયકો વગેરે મા પ્રયોગ થનારી ભાષા
અનુચ્છેદ
349 – ભાષા થી સંબંધિત અમુક વિધિઓ અધિનિયમિત કરવા માટે
વિશેષ પ્રક્રિયા
અધ્યાય – 5 વિશેષ નિદેશ
અનુચ્છેદ
350 – વ્યથા ના નિવારણ માટે અભ્યાવેદન મા પ્રયોગ થનારી
ભાષા
અનુચ્છેદ
350ક – પ્રાથમિક સ્તર પર માતૃભાષા
મા શિક્ષા ની સુવિધાઓ
અનુચ્છેદ
350ખ – ભાષાઇ અલ્પસંખ્યક વર્ગો
માટે વિશેષ અધિકારી
અનુચ્છેદ
351 – હિન્દી ભાષા ના વિકાસ માટે નિર્દેશ
ભાગ – 18 (આપાત ઉપબંધ)
અનુચ્છેદ
352 – આપાત ની ઉદઘોષણા
અનુચ્છેદ
353 – આપાત ની ઉદઘોષણા નો પ્રભાવ
અનુચ્છેદ
354 – જ્યારે આપાત ની ઉદઘોષણા પ્રવર્તતી હોય ત્યારે
રાજસ્વો ના વિતરણ સંબંધ ઉપબંધો લાગૂ થવા
અનુચ્છેદ
355 – બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ થી રાજ્ય ની
સંરક્ષા કરવાનુ સંઘ નુ કર્તવ્ય
અનુચ્છેદ
356 – રાજ્યો મા સંવિધાનિક તંત્ર વિફળ થવાની દશા મા
ઉપબંધ
અનુચ્છેદ
357 – અનુચ્છેદ 356 ને અધીન કરાયેલી ઉદઘોષણા ને
અધીન વિધાયી શક્તિઓ નો પ્રયોગ
અનુચ્છેદ
358 – આપાત દરમિયાન અનુચ્છેદ 19 ના ઉપબંધો નુ નિલંબન
અનુચ્છેદ
359 – આપાત દરમિયાન ભાગ – 3 દ્વારા પ્રદત અધિકારો ના
પ્રવર્તન નુ નિલંબન
અનુચ્છેદ
359ક – (આ ભાગ નુ પંજાબ રાજ્યમા
લાગૂ હોવુ) 63 મા સંવિધાન સંશોધન અધિનિયમ, 1989 ની ધારા 3 દ્વારા નિરસિત
ભાગ – 19 (પ્રકીર્ણ)
અનુચ્છેદ
361 – રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો અને રાજપ્રમુખો નુ સંરક્ષણ
અનુચ્છેદ
361ક – સંસદ અને રાજ્યો ના વિધાન
મંડળો ની કાર્યવાહિઓ ના પ્રકાશકો નુ સંરક્ષણ
અનુચ્છેદ
362 – (દેશી રાજ્યો ના શાસકો ને અધિકાર અને વિશેષાધિકાર) 26 મા સંવિધાન સંશોધન અધિનિયમ, 1971 ની ધારા 2 દ્વારા નિરસિત
અનુચ્છેદ
363 – અમુક સંધિઓ, કરારો વગેરે થી ઉત્પન્ન
વિવાદો મા ન્યાયાલયો ના હસ્તક્ષેપ નુ વર્જન
અનુચ્છેદ
363ક – દેશી રાજ્યો ના શાસકો ને
અપાયેલી માન્યતા ની સમાપ્તિ અને નિજી થૈલીઓ નો અંત
અનુચ્છેદ
364 – મોટા બંદરો અને વિમાન મથકો વિશે વિશેષ જોગવાઇ
અનુચ્છેદ
365 – સંઘ દ્વારા આપેલા આદેશો નું પાલન ન થાય અથવા તેનો
અમલ ન થાય તેનુ પાલન
અનુચ્છેદ
366 – વ્યાખ્યાઓ
અનુચ્છેદ
367 – અર્થઘટન
ભાગ – 20 (સંવિધાન નુ સંશોધન)
અનુચ્છેદ
368 – સંવિધાન નુ સંશોધન કરવાની સંસદ ની શક્તિ અને તેની
પ્રક્રિયા
ભાગ – 21 (અસ્થાયી, સંક્રમણકાલીન
અને વિશેષ ઉપબંધ)
અનુચ્છેદ
369 – રાજ્ય સૂચિ ના અમુક વિષયો ના સંબંધ મા વિધિ
બનાવવાની સંસદ ની એવા પ્રકારની અસ્થાયી શક્તિ માનો કે તે સમવર્તી સૂચિ ના વિષય હોય
અનુચ્છેદ
370 – જમ્મૂ કાશ્મીર રાજ્ય સંબંધ મા અસ્થાયી ઉપબંધ
અનુચ્છેદ
371 – મહારાષ્ટ્ર અને ગુજરાત ના સંબંધમા વિશેષ ઉપબંધ
અનુચ્છેદ
371ક – નાગાલેન્ડ રાજ્ય ના સંબંધ
મા વિશેષ ઉપબંધ
અનુચ્છેદ
371ખ – અસમ રાજ્ય ના સંબંધ મા
વિશેષ ઉપબંધ
અનુચ્છેદ
371ગ – મણિપુર રાજ્ય ના સંબંધ મા
વિશેષ ઉપબંધ
અનુચ્છેદ
371ઘ – આન્ધ્ર પ્રદેશ રાજ્ય ના
સંબંધ મા વિશેષ ઉપબંધ
અનુચ્છેદ
371ડ – આન્ધ્ર પ્રદેશ મા કેન્દ્રીય
વિશ્વવિદ્યાલય ની સ્થાપના
અનુચ્છેદ
371ચ – સિક્કિમ રાજ્ય ના સંબંધ મા
વિશેષ ઉપબંધ
અનુચ્છેદ
371છ – મિજોરમ રાજ્ય ના સંબંધ મા
વિશેષ ઉપબંધ
અનુચ્છેદ
371જ – અરૂણાચલ પ્રદેશ રાજ્ય ના
સંબંધ મા વિશેષ ઉપબંધ
અનુચ્છેદ
371ઝ– ગોવા રાજ્ય ના સંબંધ મા
વિશેષ ઉપબંધ
અનુચ્છેદ
372 – વિદ્યમાન વિધિઓ ને પ્રવૃત્ત બની રહેવી અને તેનુ અનુકૂલન
અનુચ્છેદ
372ક – વિધિઓ નુ અનુકૂલન કરવાની
રાષ્ટ્રપતિ ની શક્તિ
અનુચ્છેદ
373 – નિવારક નિરોધ મા રખાયેલા વ્યક્તિઓ ના સંબંધમા અમુક દશાઓ મા આદેશ
કરવાની રાષ્ટ્રપતિ ની શક્તિ
અનુચ્છેદ
374 – ફેડરલ ન્યાયાલય ના ન્યાયાધીશો અને ફેડરલ ન્યાયાલય અથવા સપરિષદ હિજ
મેજેસ્ટ્રી ના સમક્ષ લંબિત કાર્યવાહિઓ ના વિષય મા ઉપબંધ
અનુચ્છેદ
375 – સંવિધાન ના ઉપબંધો ને અધીન રહી ન્યાયાલયો, પ્રાધિકારીઓ અને અધિકારીઓ ના કૃત્ય કરતા રહેવા
અનુચ્છેદ
376 – ઉચ્ચ ન્યાયાલયો ના ન્યાયાધીશો વિશે ઉપબંધ
અનુચ્છેદ
377 – ભારત ના નિયંત્રક મહાલેખાપરિક્ષક વિશે ઉપબંધ
અનુચ્છેદ
378 – લોક સેવા આયોગો વિશે ઉપબંધ
અનુચ્છેદ
378ક – આન્ધ્ર પ્રદેશ વિધાન સભા ની
અવધિ વિશે વિશેષ ઉપબંધ
અનુચ્છેદ
379-391 – સાતમા સંવિધાન સંશોધન અધિનિયમ, 1956
અનુચ્છેદ
392 – મુશ્કેલીને દૂર કરવાની રાષ્ટ્રપતિની શક્તિ
ભાગ – 22 (સંક્ષિપ્ત નામ, પ્રારંભ,હિન્દી મા પ્રાધિકૃત પાઠ અને રદ કરવા બાબત)
અનુચ્છેદ
393 – સંક્ષિપ્ત નામ
અનુચ્છેદ
394 – પ્રારંભ
અનુચ્છેદ
394ક – હિન્દી ભાષા મા અધિકૃત પાઠ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો