પોસ્ટ્સ

જાન્યુઆરી, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભારતનું બંધારણ(Constitution of India)

- બંધારણનો ઇતિહાસ - બંધારણના અનુચ્છેદો - બંધારણની અનુસૂચિઓ   

બંધારણના અનુચ્છેદો(Articles of Indian Constitution)

   બંધારણના અનુચ્છેદો(Articles of Indian Constitution) ભાગ – 1 સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર *   અનુચ્છેદ 1 :- સંઘનું નામ અને તેનું રાજ્યક્ષેત્ર * અનુચ્છેદ 2 :- નવા રાજ્યો દાખલ કરવામાં અને તેમની સ્થાપના કરવા બાબત * અનુચ્છેદ 3 :- ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિ ઓની નાગરિકતા ભાગ – 2 નાગરિકતા * અનુચ્છેદ 5 :- બંધારણના અંતે નાગરિકતા * અનુચ્છેદ 6 :- પાકિસ્તાન માંથી ભારતમાં આવેલા વ્યક્તિઓના નાગરિક્તાના                      અધિકાર * અનુચ્છેદ 7 :- ભારત માંથી પાકિસ્તાનમાં ગયેલા વ્યક્તિઓના નાગરિક્તાના અધિકાર * અનુચ્છેદ 8  :- ભારતની બહાર વસતા અમુક ભારતિય મુળના વ્યક્તિઓના નાગરિક્તાના અધિકાર * અનુચ્છેદ 9  :- પોતાની મરજીથી વિદેશી રાજ્યની નાગરિક્તા સ્વીકારનારને નાગરિક નહિ ગણવા બાબત ભાગ – 3 મુળભૂત અધિકારો * અનુચ્છેદ 12 :- રાજ્યની વ્યાખ્યા * સમાનતાનો અધિકાર * * અનુચ્છેદ 14 :- કાયદા સમક્ષ સમાનતા * અનુચ્છેદ 15 :- ધર્મ , જાતિ , લિંગ , જન્મસ્થાન વગેરેના ભેદભાવ નો નિષેધ * અનુચ્છેદ 16 :- જાહેર નોકરી ની બાબતો માં તકની સમાનતા * અનુચ્છેદ 17 :