GPSC માં વારંવાર પૂછાતા વિજ્ઞાન અને ટેક્નોલોજી (Most IMP science and technology questions) ના પ્રશ્નો
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📚 સામાન્ય વિજ્ઞાન.....
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
1.પ્રાણીઓના ખોરાકને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
જવાબ: ત્રણ
2.પ્રાણીઓના રહેઠાણને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
જવાબ: ત્રણ
3.પાણીમાં અને જમીન પર એમ બન્ને સ્થળે રહેતા પ્રાણીઓને શું કહે છે ?
જવાબ: ઉભયજીવી
4.આમાંથી કયુ પ્રાણી ઊડી શકે છે પણ તે પક્ષી નથી ?
જવાબ: ચામાચીડિયું
5.દરમાં રહે છે પણ પગ નથી ?
જવાબ: સાપ
6.હાડકાંવાળું પ્રાણી કયું છે ?
જવાબ: સાપ
7.કયું પ્રાણી હાડકાં વગરનું છે ?
જવાબ: વીંછી
8.કયું પ્રાણી બચ્ચાંને જન્મ આપે છે ?
જવાબ: ઉંદર
9.કયું પ્રાણી ઈંડા મૂકે છે ?
જવાબ: મગર
10.જીવજંતુ કયું છે ?
જવાબ: મચ્છર
11.આંચળવાળું પ્રાણી કયુ છે ?
જવાબ: સિંહ
12.પાણીમાં અને જમીન પર રહેતું પ્રાણી કયું છે ?
જવાબ: દેડકો
13.આઠ પગવાળું પ્રાણી કયું છે ?
જવાબ: કરોળિયો
14.મિશ્રાહારી પ્રાણી કયું છે ?
જવાબ: બિલાડી
15.કયા સજીવને કાન હોતા નથી ?
જવાબ: કાચીંડો
16.મનુષ્ય કયા વર્ગનું પ્રાણી છે ?
જવાબ: આંચળવાળા (સસ્તન)
17.વહેલ કયા વર્ગનું પ્રાણી છે ?
જવાબ: આંચળવાળા (સસ્તન)
18.કયું સસ્તન વર્ગનું પ્રાણી ઊડી શકે છે ?
જવાબ: ચામાચીંડીયું
19.કયું પક્ષી તણખલાં ગોઠવીને સુંદર ગૂંથ્ણીવાળો માળો બનાવે છે ?
જવાબ: સુગરી
20.કયું પક્ષી પાંદડાં સીવીને માળો બનાવે છે ?
જવાબ: દરજીડો
21.કયા પ્રકારના પ્રાણીઓની આંખો અલ્પવિકસિત હોય છે ?
જવાબ: દરવાસી
22.માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે ?
જવાબ: ઝાલર
23.રાત્રે ખોરાકની શોધમાં બહાર નીકળે છે તેવાં પ્રાણીઓને શું કહે છે ?
જવાબ: નિશાચર
24.આકાશમાં ઊડનારાં હાડકાવાળાં પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહે છે ?
જવાબ: ખેચર
25.પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે ?
જવાબ: ગરોળી
26.વૃક્ષારોહી પ્રાણી કયું છે ?
જવાબ: ખિસકોલી
27.કયું પ્રાણી કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ?
જવાબ: સમડી
28.લાંબી ડોકવાળું પ્રાણી કયું છે ?
જવાબ: જિરાફ
29.નિશાચર પ્રાણી કયું છે ?
જવાબ: ચામાચીડિયું
30.પેટે સરકીને ચાલતાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
જવાબ: સરીસૃપ
31.આંચળવાળાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
જવાબ: સસ્તન
32.છ પગવાળું પ્રાણી કયું છે ?
જવાબ: વંદો
33.આઠ પગવાળું પ્રાણી કયું છે ?
જવાબ: વીંછી
34.આઠ કરતા વધારે પગવાળું પ્રાણી કયું છે ?
જવાબ: કાનખજૂરો
35.પાંપણ વગરનું પ્રાણી કયું છે ?
જવાબ: ચકલી
36.પાંપણવાળું પ્રાણી કયું છે ?
જવાબ: વાંદરો
37.તારાઓનો સમૂહ કોઇ ચોક્કસ આકૃત્તિ કે ભાત ઉપસાવે છે તેને શુ કહે છે ?
જવાબ: તારાજૂથ
38.સપ્તર્ષિ તારાજૂથ આકાશમાં રાત્રે કયા સમયગાળા દરમિયાન દેખાય છે ?
જવાબ: ફેબ્રુઆરી થી ઓગસ્ટ
39.સપ્તર્ષિ તારાજૂથનો આકાર કોના જેવો છે ?
જવાબ: પાણી પીવાના ડોયા જેવો
40.સપ્તર્ષિ તારાજૂથમાં કુલ કેટલા તારાઓ છે ?
જવાબ: સાત
41.કયા તારાજૂથના તમામ તારાઓનાં નામ આપણા મહાન ઋષિ-મુનિઓના નામ પરથી પાડવામાં આવ્યા છે ?
જવાબ: સપ્તર્ષિ
42.વશિષ્ઠ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
જવાબ: સપ્તર્ષિ
43.મરીચિ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
જવાબ: સપ્તર્ષિ
44.અંગિરસ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
જવાબ: સપ્તર્ષિ
45.અત્રિ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
જવાબ: સપ્તર્ષિ
46.પુલસ્ત્ય નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
જવાબ: સપ્તર્ષિ
47.પુલહ્ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
જવાબ: સપ્તર્ષિ
48.ક્રતુ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
જવાબ: સપ્તર્ષિ
49.શર્મિષ્ઠા તારાજૂથ આકાશમાં રાત્રે કયા સમયગાળા દરમિયાન દેખાય છે?
જવાબ: સપ્ટેમ્બર થી ફેબ્રુઆરી
50.શર્મિષ્ઠા તારાજૂથનો આકાર કોના જેવો છે ?
જવાબ: W
51.શર્મિષ્ઠા તારાજૂથમાં કુલ કેટલા તારાઓ છે ?
જવાબ: પાંચ
52.સપ્તર્ષિ અને શર્મિષ્ઠા તારાજૂથની મદદથી કયા તારાનું સ્થાન જાણી શકાય છે ?
જવાબ: ધ્રુવના તારા
53.ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં દેખાય છે ?
જવાબ: ઉત્તર
54.રાત્રે કયા તારાની મદદથી દિશા જાણી શકાય છે ?
જવાબ: ધ્રુવ
55.મૃગ તારાજૂથ આકાશમાં રાત્રે કયા સમયગાળા દરમિયાન દેખાય છે?
જવાબ: ડિસેમ્બર થી ફેબ્રુઆરી
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📚 સામાન્ય વિજ્ઞાન.....
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🚦પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઈ છે.??
➡️ એલ્યુમિનિયમ
🚦મગજના તળી એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી હોય છે.??
➡️ પિચ્યુટરી ગ્રંથિ
🚦હોકાયંત્ર મા કયા પ્રકારના ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે.??
➡️ સોયાકાર
🚦 પૃથ્વી પરના પાણી માની બાષ્પ દ્વારા વાદળ બનીને તે જ પાણી પૃથ્વી પર પાછું ફરે છે. આ પ્રક્રિયા ને શું કહેવામાં આવે છે.??
➡️ જલ ચક્ર
🚦 ગોઈટર નામનો રોગ કયા અંતસ્ત્રાવ ના ઉણપ થી થાય છે.??
➡️ થાયક્સિન
🚦 જૈવરાસાયણિક પ્રક્રિયા માટે કયા વિટામિન ની જરૂર પડે છે.??
➡️વિટામીન બી
🚦 સંદેશાવ્યવહાર ક્ષેત્રે કે કાચનો ઉપયોગ કરવામાં આવે છે.??
➡️ રેસાયુક્ત
🚦 દૂધની થેલી બનાવવા કયા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે.??
➡️ પોલીથીન
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📚 સામાન્ય વિજ્ઞાન.....
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🦋 ફ્લોરી કલ્ચર : – વ્યાપારી સ્તરે ફૂલોની ખેતી
🦋 અર્બોરીકલ્ચર : – વૃક્ષો ના ઉત્પાદન સંબધિત વિજ્ઞાન
🦋 પોમોલોજી : – ફળોનું અધ્યયન કરતું શાસ્ત્ર
🦋 ટોપોગ્રાફી : – જમીનના ખાડાટેકરા નો અભ્યાસ કરતું શાસ્ત્ર
🦋 સેરીકલ્ચર : – રેશમના કીડા ઉછેરનું શાસ્ત્ર
🦋 ફાયકોલોજી : – શેવાળ નું અધ્યયન
🦋 ઇથોલોજી : – પ્રાણી ના વર્તન અંગેનું વિજ્ઞાન
🦋 આઇકોનોલોજી : – મૂર્તિઓ અને તેની વિવિધ મુદ્રાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર
🦋 આર્કિયોલોજી : – પુરાતત્વને સંબધિત વિજ્ઞાન
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📚 સામાન્ય વિજ્ઞાન.....
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🌹કયા વિટામિન માં કોબાલ્ટ હોય છે :- 👉B12
🌹એનિમિયાને કયું વિટામિન મટાડે છે :-👉B12
🌹 મેઘધનુષ્ય બનવાનું કારણે :- 👉વક્રીભવન (પ્રરાવર્તન)
🌹 યુરીયાને શરીરથી અલગ કરે છે :- 👉કિડની
🌹માનવ ત્વચાનો રંગ બને છે :-👉મેનાલીન ને કારણે
🌹 કાચા ફળોને પાકા કરવામાં મદદરૂપ :- 👉ઇથિલિન
🌹માનવ હૃદયમાં કેટલા વાલ્વ હોય છે 👉ચાર
🌹હસવનાર ગેસ:-👉નાઇટ્રસ ઓક્સાઇડ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો