ગુજરાતમાં UCC લાગુ થયુ! જાણો નવો કાયદો તમારા જીવનને કેવી રીતે બદલશે!”
📌 ગુજરાતમાં UCC શું છે? Uniform Civil Code (UCC) એટલે દેશના દરેક નાગરિક માટે એકસરખા નાગરિક કાયદા બનાવવાનો વિચાર. હાલમાં ભારતમાં અલગ-અલગ ધર્મો માટે અલગ કાયદા છે. UCC લાગુ થાય તો: 👉 લગ્ન, છૂટાછેડા, વારસો જેવા મુદ્દાઓ માટે એકસરખા નિયમ લાગુ થશે. ⸻ 📍 ગુજરાતમાં UCC ની હાલની સ્થિતિ ગુજરાતમાં UCC કાયદો લાગુ થઈ ગયો અને ઉતરાખંડ પછી ગુજરાત બીજું રાજ્ય બન્યું જયા UCC લાગુ થયું છે. ⸻ - મહત્વની વાત એ છે કે અનુસૂચિત જનજાતિ UCCના દાયરાથી બહાર રખાશે.- ⚖️ UCC કયા મુદ્દાઓને અસર કરે છે? UCC લાગુ થતા નીચેના મુદ્દાઓમાં ફેરફાર થશે: • લગ્ન (Marriage) અથવા લિવ ઇન રીલેશનશીપ - તમામ ધર્મો માટે છોકરાની લગ્નની ઉમર 21 વર્ષ અને છોકરીઓની લગ્નની ન્યુનત્તમ ઉમર 18 વર્ષ થશે. - લિવઇન રિલેશનશીપની નોંધણી કરાવવી જરૂરી. - લિવ ઇન રીલેશનશીપની નોંધણી ન કરાવનારને 6 માસની કેદ - એક કરતાં વધારે લગ્ન પર પ્રતિબંધ - પતિ અથવા પત્નીના જીવીત રહેવા સુધી બીજા લગ્ન પર પ્રતિબંધ - લગ્નનું રજીસ્ટ્રેશન અને દસ્તાવેજીકરણ ફરજિયાત • છૂટાછેડા (Divorce) - પુરુષ અને મહિલાઓ માટે તલાક આપવાનો સમાન ...
