પોસ્ટ્સ

એપ્રિલ, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

GPSC માં વારંવાર પૂછાતા વિજ્ઞાન અને ટેક્નોલોજી (Most IMP science and technology questions) ના પ્રશ્નો

➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 📚 સામાન્ય વિજ્ઞાન..... ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 1.પ્રાણીઓના ખોરાકને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ? જવાબ: ત્રણ 2.પ્રાણીઓના રહેઠાણને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ? જવાબ: ત્રણ 3.પાણીમાં અને જમીન પર એમ બન્ને સ્થળે રહેતા પ્રાણીઓને શું કહે છે ? જવાબ: ઉભયજીવી 4.આમાંથી કયુ પ્રાણી ઊડી શકે છે પણ તે પક્ષી નથી ? જવાબ: ચામાચીડિયું 5.દરમાં રહે છે પણ પગ નથી ? જવાબ: સાપ 6.હાડકાંવાળું પ્રાણી કયું છે ? જવાબ: સાપ 7.કયું પ્રાણી હાડકાં વગરનું છે ? જવાબ: વીંછી 8.કયું પ્રાણી બચ્ચાંને જન્મ આપે છે ? જવાબ: ઉંદર 9.કયું પ્રાણી ઈંડા મૂકે છે ? જવાબ: મગર 10.જીવજંતુ કયું છે ? જવાબ: મચ્છર 11.આંચળવાળું પ્રાણી કયુ છે ? જવાબ: સિંહ 12.પાણીમાં અને જમીન પર રહેતું પ્રાણી કયું છે ? જવાબ: દેડકો 13.આઠ પગવાળું પ્રાણી કયું છે ? જવાબ: કરોળિયો 14.મિશ્રાહારી પ્રાણી કયું છે ? જવાબ: બિલાડી 15.કયા સજીવને કાન હોતા નથી ? જવાબ: કાચીંડો 16.મનુષ્ય કયા વર્ગનું પ્રાણી છે ? જવાબ: આંચળવાળા (સસ્તન) 17.વહેલ કયા વર્ગનું પ્રાણી છે ? જવાબ: આંચળવાળા (સસ્તન) 18.કયું સસ્તન વર્ગનું પ્રાણી ઊડી શકે છે ? જવાબ: ચામાચીંડીયું 19.કયું પક્ષી તણખલા...