બંધારણના અનુચ્છેદો(Articles of Indian Constitution) (બંધારણ વાંચવા માટેના ઉત્તમ પુસ્તક ડો. શેહજાદ કાજી નું 'ભારતનું બંધારણ અને રાજનીતિ અને યુવા ઉપનિષદનું અજય પટેલ નું 'ભારતીય બંધારણ અને રાજ વ્યવસ્થા છે જે તમે અહી ઉપર ક્લિક કરી એમેજોન પરથી મંગાવી શકો છો) ભાગ – 1 સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર * અનુચ્છેદ 1 :- સંઘનું નામ અને તેનું રાજ્યક્ષેત્ર * અનુચ્છેદ 2 :- નવા રાજ્યો દાખલ કરવામાં અને તેમની સ્થાપના કરવા બાબત * અનુચ્છેદ 3 :- ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિ ઓની નાગરિકતા ભાગ – 2 નાગરિકતા * અનુચ્છેદ 5 :- બંધારણના અંતે નાગરિકતા * અનુચ્છેદ 6 :- પાકિસ્તાન માંથી ભારતમાં આવેલા વ્યક્તિઓના નાગરિક્તાના અધિકાર * અનુચ્છેદ 7 :- ભારત માંથી પાકિસ્તાનમાં ગયેલા વ્યક્તિઓના નાગરિક્તાના અધિકાર * અનુચ્છેદ 8 :- ભારતની બહાર વસતા અમુક ભારતિય મુળના વ્યક્તિઓના નાગરિક્તાના અધિકાર * અનુચ્છેદ 9 ...